ટિસ્કા ચોપરા હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે ટિસ્કા તેની શાનદાર એક્ટિંગને લઈ ચર્ચામાં રહે છે ટિસ્કા ચોપરા સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે એક્ટ્રેસ અવારનવાર સાડી લૂકમાં જોવા મળે છે સાડી લૂકમાં ટિસ્કા ચોપરા ખૂબ જ સુંદર લાગે છે ચાહકો પણ તેના સાડી લૂકને લાઈક કરે છે ટિસ્કા 'તારે જમીન પર' ફિલ્મમાં જોવા મળી હતી ફિલ્મ 'મર્ડર મુબારક'માં જોવા મળી હતી ટિસ્કા ચોપરા તેના સાડી લૂકને લઈ ચર્ચામાં છે (તમામ તસવીરો ટિસ્કા-ઈન્સ્ટાગ્રામ)