એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીનો હોટ રેડ લૂક વાયરલ થયો છે રેડ લૂકમાં એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ આપ્યા કાતિલ પોઝ તૃપ્તિ ડિમરી રેડ બોડીકોન લૂકમાં જોવા મળી ફિલ્મ એનિમલમાં જોવા મળી હતી તૃપ્તિ ડિમરી એનિમલમાં બોલ્ડ પોઝ આપી રાતોરાત ચર્ચામાં આવી હતી તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની હતી તૃપ્તિ ડિમરી નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે ચાહકો પણ તેના બોલ્ડ લૂકને પસંદ કરી રહ્યા છે ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે (તમામ તસવીરો તૃપ્તિ ડિમરી-ઈન્સ્ટાગ્રામ)