એનિમલ ફિલ્મની હિરોઈનનો બોલ્ડ લુક વાયરલ



તૃપ્તિ ડિમરીનો જન્મ 23 ફેબ્રુઆરી 1994ના રોજ થયો હતો



તેણીએ કોમેડી ફિલ્મ પોસ્ટર બોયઝ (2017) થી અભિનયની શરૂઆત કરી હતી



રોમેન્ટિક ડ્રામા લૈલા મજનુમાં તેણીની પ્રથમ મુખ્ય ભૂમિકા હતી.



રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'થી તેેને સાચી ઓળખ મળી



ફિલ્મો સિવાય અભિનેત્રી તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે



'Animal' ફિલ્મ રિલીઝ થયા બાદ રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ



અભિનેત્રીએ લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે



આ તસવીરોમાં સુદર લાગી રહી છે અભિનેત્રી



(All Photo Instagram)