એક્ટ્રેસ આમના શરીફે ટ્રેડિશનલ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે



લહેંગા લૂકમાં આમના સુંદર પોઝ આપતી જોવા મળી



આમના શરીફે સુંદર લહેંગા લૂકમાં પોઝ આપ્યા છે



આમના જાણીતી ટીવી એક્ટ્રેસ છે



આમનાએ પોતાના ઈન્સ્ટા પર લહેંગા લૂકમાં તસવીરો પોસ્ટ કરી છે



નવા લૂકમાં આમના ખૂબ જ સુંદર લાગી રહી છે



અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે પોઝ આપ્યા છે



આમના શરીફ જાણીતી ટીવી એક્ટ્રેસ છે



આમનાએ કશિશના પાત્રથી દેશભરમાં ઓળખ મેળવી હતી



(તમામ તસવીરો આમના-ઈન્સ્ટાગ્રામ)