'બાલિકા વધૂ'માં આનંદીનું પાત્ર ભજવીને જાણીતી થઈ છે અવિકા



આ દિવસોમાં તે પોતાના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં છે



હાલમાં જ તેણે કેટલીક વધુ નવી તસવીરો શેર કરી છે



જેમાં તે અત્યાર સુધીના લુક કરતા એકદમ અલગ દેખાઈ રહી છે



અવિકા તેના સ્ટાઈલિશ લૂક માટે પણ ચર્ચામાં રહે છે



અવિકા ગૌરનો આ ગ્લેમરસ અંદાજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.



અવિકા ગૌરના ફેન્સ પણ તેના આ સ્ટાઈલિશ લૂકને પસંદ કરી રહ્યા છે.



અવિકા ગૌર આ નવા ફોટોશૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



ટીવી અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે



(All Photo Instagram)