ટીવી એક્ટ્રેસ શુભી જોશીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે



શુભી જોશી બીચ પર સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે



જેમાં તે સ્ટાઇલિશ બેકલેસ બ્લાઉઝમાં જોવા મળી રહી છે



આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



શુભી જોશીનો જન્મ 4 ડિસેમ્બર 1997ના રોજ રાજસ્થાનના ભીલવાડામાં થયો હતો



તેણે બીટેક કોમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કર્યો છે



મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે હર્ષ અરોરા સાથે રિલેશનશીપમાં હતી



તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી



તેણે રિયાલિટી ટીવી શો એમટીવી સ્પ્લિટ્સવિલા એક્સ 5માં જોવા મળી હતી



All Photo Credit: Instagram