ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી સાડી લૂકમાં સુંદર લાગે છે



શ્વેતાનો સાડીમાં ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



સાડીમાં એક્ટ્રેસ શાનદાર પોઝ આપતી જોવા મળે છે



શ્વેતા તિવારી બોલ્ડનેસમાં એક્ટ્રેસને પણ મ્હાત આપે છે



ચાહકો પણ તેને દરેક લૂકમાં જોવાનું પસંદ કરે છે



શ્વેતા તિવારીની શાનદાર તસવીરો વાયરલ થઈ રહી છે



સાડી લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી



રેડ સાડીમાં શ્વેતાનો કાતિલ અંદાજ



બોલ્ડ તસવીરો શેર કરી શ્વેતા ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો શ્વેતા તિવારી-ઈન્સ્ટાગ્રામ)