ટીવી અભિનેત્રી ટીના દત્તા દરેક લૂકમાં સુંદર લાગે છે



ઓલ બ્લેક લૂકમાં ટીનાએ ફોટોશૂટ કરાવ્યું છે



અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



કેમેરાની સામે ટીના દત્તાએ આપ્યા શાનદાર પોઝ



અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી



ટીના તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે



ટીના દત્તાએ સીરીયલમાં કામ કર્યું છે



એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે



ફેન્સ પણ બોલ્ડ લૂક પર ફિદા થયા છે



(તમામ તસવીરો ટીના દત્તા-ઈન્સ્ટાગ્રામ)