બૉલીવુડની સુંદર એક્ટ્રેસ ઝરીન ખાને એકથી એક ખાસ પૉઝ આપ્યા છે ઝરીન ખાનના નવા લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે સલમાનની હીરોઇન ઝરીને હાલમાં રેડ ડ્રેસમાં સેક્સી અંદાજ બતાવ્યો છે લૂકને પુરો કરવા ઓપન સિલ્કી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે ઝરીન ખાન બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને મોડલ છે સલમાનની હીરોઇન ઝરીન ખાનનો ચહેરો કેટરિના કૈફ સાથે મળતો આવે છે હેટ સ્ટોરી 3 થી જ ઝરીન ખાનનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો આ પહેલા ઝરીન ખાન વીર ફિલ્મમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી ઝરીન ખાનનો જન્મ 14 મે 1987એ મુંબઈમાં એક મુસ્લિમ પશ્તુન (પઠાણ ) પરિવારમાં થયો હતો તમામ તસવીરો ઝરીન ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે