ટીવી એન્ડ ફિલ્મ સ્ટાર કરિશ્મા તન્નાના નવા લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે કરિશ્માના ગૉલ્ડન સાડી લૂક પર આ વખતે ફેન્સ પાણી-પાણી થયા છે ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે કરિશ્માએ લૂકને કેરી કર્યો છે કરિશ્મા તન્ના અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઈનમાં રહે છે કરિશ્મા તન્નાએ ટીવીથી લઇને બોલિવૂડ સુધીની શાનદાર સફર કરી છે કરિશ્માએ પોતાની શાનદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરી છે જ્યારે તે સ્ક્રીન પર આવે છે, ત્યારે લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી પ્રોજેક્ટ્સ ઉપરાંત, કરિશ્મા હંમેશા તેના બોલ્ડ લુકથી લોકોનું ધ્યાન ખેંચે છે કરિશ્મા તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે તમામ તસવીરો કરિશ્મા તન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે