સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા હાલમાં હેડલાઈન્સમાં છે



અંજલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



'કાચા બાામ' ગીતથી ફેમસ થઈ હતી અંજલિ



અંજલિ અરોરાએ નાની ઉંમરમાં જ કમાણી શરૂ કરી દીધી હતી



રિયાલિટી શો 'લોકઅપ'નો પણ ભાગ રહી ચૂકી છે અંજલિ



અંજલિની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે



અંજલિ પોતાના લુક્સને કારણે ખુબ ચર્ચામાં રહે છે



અંજલિનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે



પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે અંજલિ



(All Photo Instagram)