બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયાની આ સમયે લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.



તસવીરોમાં અભિનેત્રી બિકીની પહેરીને પોતાના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.



અભિનેત્રી ભલે નાના પડદાથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.



તાજેતરમાં તે બિકીની પહેરીને ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.



ઉર્વશી ધોળકિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલાક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.



આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.



આ તસવીરોમાં ઉર્વશીએ વ્હાઇટ અને બ્લૂ કલરની લાઈનિંગવાળી બિકીની પહેરી હતી.



ચાહકો હજુ પણ કોમોલિકાના પાત્ર માટે અભિનેત્રીને યાદ કરે છે.



ઉર્વશી બે ટ્વિન્સ દીકરાઓની માતા છે. પરંતુ 43 વર્ષની ઉંમરે પણ તે ફિટનેસમાં યુવા અભિનેત્રીઓને પાછળ છોડી દે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો