ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તે અવારનવાર ફેન્સ સાથે પોતાની તસવીરો શેર કરતી રહે છે



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં અભિનેત્રી વ્હાઈટ આઉટફીટમાં જોવા મળી રહી છે



ફેન્સ તેના આ લુકને જોઈને અપ્સરા કહી રહ્યા છે



ઉર્વશીએ ફિલ્મી કરીયરની શરુઆત સિંહ સાહબ ધી ગ્રેટથી કરી હતી



સિંહ સાહબ ધી ગ્રેટમાં ઉર્વશીએ સની દેઓલ સાથે કામ કર્યું હતું



2012માં મિસ યુનિવર્સ રહી ચુકી છે ઉર્વશી



સનમ રે, હેટસ્ટોરી 4, પાગલપંતી સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે



(All Photo Instagram)