બોલિવૂડની સુંદર અભિનેત્રી વાણી કપૂર સોશિયલ મીડિયા પર દરરોજ ધૂમ મચાવતી રહે છે.



તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર સીઝલિંગ તસવીરો શેર કરી છે



વાણી કપૂરે ગ્રે કલરનું ગાઉન પહેર્યું છે



અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.



અભિનેત્રીના કિલર લુક્સે ચાહકોના હોશ ઉડાવી દીધા છે



વાણી છેલ્લે 2022માં રિલીઝ થયેલી ફિલ્મ 'શમશેરા'માં રણબીર કપૂર સાથે જોવા મળી હતી.



જો કે તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી.



દરરોજ પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.



વાણી કપૂર ખેલ ખેલ મેં ફિલ્મમાં જોવા મળશે



All Photo Credit: Instagram