પિંક શોર્ટ ડ્રેસમાં ટ્વિંકલ કપૂરે શેર કરી તસવીરો ટ્વિંકલ કપૂર જન્મદિવસની ઉજવણી કરી રહી છે કેક કટિંગ કરતા અભિનેત્રીએ તસવીરો શેર કરી પિંક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી અભિનેત્રી ટ્વિંકલ ઘણી બોલીવૂડ ફિલ્મોમાં જોવા મળી છે ટ્વિંકલ કપૂર તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી ચાહકો પણ તેના બોલ્ડ લૂકને લાઈક કરે છે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી (તમામ તસવીરો ટ્વિંકલ -ઈન્સ્ટાગ્રામ)