સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ નવું ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં સામંથા રૂથ પ્રભુએ તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે ફોટોશૂટમાં તે વરુણ ધવન સાથે અલગ અલગ પોઝ આપી રહી છે વરુણ ધવન અને સામંથા જાસૂસી શો ‘સિટાડેલ હની બની’માં જોવા મળશે તાજેતરમાં જ વેબ સીરિઝનું ટીઝર રીલિઝ કરાયું હતુ. જેમાં બંન્નેની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે આ સીરીઝ આ વર્ષે સાત નવેમ્બરના રોજ રીલિઝ થશે. ફેન્સ પણ આ વેબ સીરિઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. એક્ટ્રેસ આ દિવસોમાં વેબ સીરિઝના પ્રમોશનમાં વ્યસ્ત છે. All Photo Credit: Instagram