બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલો થયો હતો. તે કરોડોની સંપત્તિનો માલિક છે.



સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો.



ત્યારબાદ તેને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો



હાલમાં તેની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.



એવામાં અમે તમને જણાવીશું કે સૈફ અલી ખાનની પાસે ક્યા ક્યા શહેરોમાં ઘર છે.



સૈફ અલી ખાન વારંવાર પોતાની સંપત્તિને લઇને ચર્ચામાં રહે છે



સૈફ અલી ખાન પાસે મુંબઇ, હરિયાણા અને ભોપાલમાં અનેક ઘર છે.



જેમાં પટૌડી પેલેસ હરિયાણાના ગુડગાંવ જિલ્લામાં પટૌડીમાં છે.



સૈફ અલી ખાન અને તેના પરિવારના પૈતૃક ગામ ભોપાલના કોહ-એ-ફિઝા વિસ્તારમાં છે



મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈફ અલી ખાન લગભગ 5000 કરોડની પ્રોપર્ટીનો માલિક છે.