બાળકો જ્યારે નાના હોય છે ત્યારે તેમની દરેક વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે



એવામાં ચાલો આજે જાણીએ કે બાળકોને કયા તેલથી માલિશ કરવી જોઈએ



સામાન્ય રીતે બાળકોની માલિશ નાળિયેર તેલથી કરવી યોગ્ય માનવામાં આવે છે



ખાસ કરીને ગરમીમાં નાળિયેર તેલથી માલિશ કરવી ઉત્તમ માનવામાં આવે છે



આમ કરવાથી બળકોના શરીર પર રહેલી ડ્રાયનેસ દૂર થાય છે



બાળકો આખો દિવસ ફ્રેશ અનુભવે છે



નાળિયેર તેલ જલદી શોષાય જાય છે તેથી ચિકણાપણ પણ નથી રહેતું



રક્ત પરિભ્રમણ પણ સુધરે છે



નાળિયેર તેલ હેર માટે પણ ફાયદાકારક છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો