યામિની મલ્હોત્રા એક ભારતીય અભિનેત્રી, મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે

Published by: gujarati.abplive.com

તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.

Published by: gujarati.abplive.com

યામિની મલ્હોત્રા બીગ બોસ 18થી ચર્ચામાં આવી હતી

Published by: gujarati.abplive.com

જેમાં તેણે  વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પણ ભાગ લીધો હતો

Published by: gujarati.abplive.com

યામિની મલ્હોત્રા ગુમ હૈ કિસીકે પ્યાર મેં માં શિવાનીની ભૂમિકા માટે જાણીતી છે

Published by: gujarati.abplive.com

યામિની એક ડેન્ટિસ્ટ અને અભિનેત્રી છે. તે એક ઈન્ફ્લુએન્સર પણ છે.

Published by: gujarati.abplive.com

તેણીએ ઘણા પંજાબી ગીતોમાં પણ કામ કર્યું છે

Published by: gujarati.abplive.com

યામિની સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેન ફોલોઇંગ ધરાવે છે

Published by: gujarati.abplive.com

તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે

Published by: gujarati.abplive.com

 (All Photo Instagram)

Published by: gujarati.abplive.com