કિમ કાર્દાશિયને કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરોમાં કિમ કાર્દાશિયન પિંક બિકીની પહેરેલી જોવા મળી કિમ તેના બોલ્ડ ફોટાને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે આ તસવીરોમાં કિમ કાર્દાશિયન ખૂબ જ બોલ્ડ લાગી રહી છે 42 વર્ષની ઉંમરે પણ કિમ કાર્દાશિયન હોટ લાગી રહી છે. કિમ કર્દાશિયને બિકીની પહેરેલી તેની તસવીરો શેર કરી છે આ તસવીરો જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે કિમ કાર્દાશિયન તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે કિમ કાર્દાશિયને પોતાની સ્ટાઈલથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. (All Photo Instagram)