ક્રિકેટર યુઝર્વેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે



ધનશ્રીએ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે



ધનશ્રી વર્માએ ક્રિસમસ પર રેડ આઉટફિટમાં તસવીરો પોસ્ટ કરી છે



આ તસવીરોમાં તે થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે.



આ ફોટોશૂટમાં ધનશ્રી વર્મા ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે



ધનશ્રી કોરિયોગ્રાફર અને સારી ડાન્સર છે



તે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



ધનશ્રી વર્માને સોશિયલ મીડિયા પર 6.2 મિલિયન લોકો ફોલો કરે છે.



All Photo Credit: Instagram