ઝારા યાસ્મીન ફિલ્મ અભિનેત્રી બનવા માંગે છે

તે ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે

તે ગુરુ રંધાવા સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે

ઝારા યાસ્મિને ઘણા પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે

ઝારા યાસ્મિને તેના તાજેતરના બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

ઝારા યાસ્મિનને ફરવાનો ખુબ શોખ છે

હાલમાં અભિનેત્રી થાઈલેન્ડમાં એન્જોય કરી રહી છે

ત્યાંથી અભિનેત્રી એક બાદ એક તસવીરો શેર કરી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે ઝારા

(All Photo Instagram)