લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પર જોવા મળી દિયા દિયાએ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શેર કરી સિમ્પલ લુકમાં પણ સુંદર લાગે છે દિયા સાડી લુકમાં અભિનેત્રી દિયા વેસ્ટર્ન આઉટફીટમાં પણ ગોર્જિયસ લાગે છે અભિનેત્રી અભિનેત્રીનો ટ્રેડિશનલ અવતાર પોતાની સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે દિયા દરેક લુકમાં સુંદર લાગે છે અભિનેત્રી પતિ સાથે કુલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી અભિનેત્રી (All Photo Instagram)