ઉર્ફી જાવેદનો આ લેટેસ્ટ લૂક ઇન્ટરનેટ પર વાયરલ થયો છે પૂલ ટેબલ પર પોતાની કુશળતા બતાવી ઉર્ફી જાવેદ નારંગી ટોપમાં કહેર વર્તાવી રહી છે ઉર્ફીએ પાતળા તાર પર નારંગી રંગનું ટોપ પહેરીને હલચલ મચાવી હતી પોની ટેલ અને સટલ મેકઅપ સાથે જોવા મળી ઉર્ફીની આ સ્ટાઇલ ચાહકોને પસંદ આવી રહી છે પોતાની અદાઓથી ફેન્સને ઘાયલ કરે છે પૂલ રમતી જોવા મળી સોશિયલ મીડિયા પર ચાહકો માટે ફોટા અને વીડિયો શેર કરે છે ઉર્ફી જાવેદનું કિલર પર્ફોર્મન્સ વિડિઓ જુઓ