દૂધીના સેવનના અદભૂત ફાયદા દૂધીનું જ્યુસ પીવાથી વાળની લંબાઇ વધે છે. દૂધીના જ્યુસથી વેઇટ લોસ થાય છે. સાંધાના દુખાવવામાં દુધીના જ્યુસથી મળે છે રાહત હાર્ટના હેલ્થ માટે પણ દુધી કારગર શાક છે. ઉલ્ટી ઉબકાંની સમસ્યામાં રાહત આપે છે દૂધી સ્કિન હેલ્થી રાખવામાં પણ દુધી અસરકારક દુધીનું જ્યુસ શરીરને પણ હાઇડ્રેઇટ રાખે છે. પાચનને દુરસ્ત કરે છે દુધીનું જ્યુસ દુધીનું જ્યુસ પીવાથી આંખો પણ સ્વસ્થ રહે છે.