નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું



આ બજેટમાં મધ્યમ વર્ગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે



12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરવામાં આવી છે



નોકરીયાત લોકો માટે 12.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી રહેશે



નવા ટેક્સ સ્લેબની પણ જાહેરાત કરવામાં આવી છે



12-16 લાખ રૂપિયા સુધી 15 ટકા ટેક્સ



24 લાખ રૂપિયાથી વધુની રકમ પર 30 ટકા ટેક્સ



ઈનકમ ટેક્સના નવા દર 1 એપ્રિલ 2025 થી લાગુ થશે



20-24 લાખ રૂપિયા સુધી 25 ટકા ટેક્સ



12 લાખ રૂપિયાની આવક પર શૂન્ય કર