નેહા ધૂપિયા ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે

નેહાએ શાનદાર સાડી લૂકમાં તસવીરો શેર કરી છે

અભિનેત્રીના નવા લૂકે ફેન્સને દિવાના બનાવ્યા

સિમ્પલ સાડી લૂકમાં નેહા ધૂપિયા ખૂબ જ સુંદર લાગી રહી છે

ઓફ વ્હાઈટ સાડીમાં અભિનેત્રીએ ખૂબ જ સુંદર પોઝ આપ્યા છે

સાડી પહેરીને ખાસ ફોટોશૂટ કરાવ્યું છે

નેહા ધૂપિયા સાડીમાં સુંદર લાગી રહી છે

કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે

ફેન્સ પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે

તમામ તસવીરો નેહા ધૂપિયા-ઈન્સ્ટાગ્રામ