સહારા રિફંડ પોર્ટલ શરૂ થયા બાદ પણ અનેક રોકાણકારોને પૈસા નથી મળી રહ્યા આશરે 3 કરોડ રોકાણકારો 80 હજાર કરોડ રૂપિયાના રિફંડની માંગ કરી રહ્યા છે રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર રિફંડ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સહારા ગ્રુપે સરકારને રિફંડ તરીકે 5 હજાર કરોડ રૂપિયા આપ્યા છે બાકી ફંડ માટે સરકારે સુપ્રીમ કોર્ટ જું પડશે જેથી તમામ રોકાણકારોને તેમનું રિફંડ મળી શકશે સહારા ગ્રુપના રોકાણકારોના પૂરા પૈસા પરત કરવામાં આવશે અનેક રોકાણકારોને રિફંડ મળી પણ ચૂક્યુ છે સહારા રિફંડ પોર્ટલ દ્વારા અરજી કરવા પર પૈસા જરૂરથી મળશે શરૂઆતમાં નાના રોકાણકારોને રિફંડ મળી રહ્યું છે રિફંડની શરૂઆત 10 હજાર રૂપિયાથી થઈ છે