મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે કેટલીક ભૂલોથી બચવું જોઈએ



ગોલ સેટ કર્યા વગર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ન કરો



કોઈપણ ફંડમાં રોકાણ કરતી વખતે અલગ અલગ ફંડની તુલના કરવી ખોટી સાબિત થઈ શકે છે



પ્રોફાઈલના જોખમને સમજ્યા વગર રોકાણ કરવાથી બચો



રિસર્ચ વગર રોકાણ કરવું મોટી ભૂલ સાબિત થઈ શકે છે



મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં Divesification ન લાવવું ભૂલ સાબિત થઈ શકે છે



મ્યુચ્યુઅલ ફંડથી વાસ્તવિક કરતા વધારે અપેક્ષા નુકસાન પહોંચાડી શકે છે



માર્કેટના ઉતાર-ચઢાવને જોતાં રોકાણમાંથી બહાર નીકળવાથી બચો