લાંબાગાળાના રોકાણ માટે SIP સૌથી બેસ્ટ

SIP તમે રોકાણ કરીને મોટું ફંડ બનાવી શકો છો

SIP માં તમારે હંમેશા લાંબાગાળા સુધી રોકાણ કરવું પડશે

SIP માં રોકાણ કરવાથી કમ્પાઉન્ડીંગનો ફાયદો મળે છે

મહિને 10,000ની SIP શરુ કરો છો તો અંદાજે 12 ટકા વળતર મળે

20 વર્ષમાં તમે 91.98 લાખનું ફંડ બનાવી શકો

જો 15 ટકા રિટર્ન મળે તો તમારી રકમ 20 વર્ષમાં 1.32 કરોડ થઈ જશે

SIPથી જે કમાણી કરો તેમાં કેપિટલ ગેન્સ ટેક્સ ચૂકવવો પડે છે

SIP માં તમે લાંબાગાળા સુધી રોકાણ કરી શકો છો

(આ માત્ર માહિતી રોકાણ માટે હંમેશા એક્સપર્ટની સલાહ લો)