આ કંપનીના શેરે રોકાણકારોને તગડું વળતર આપ્યું છે



આ કંપની છે MosChip Technologies



આ કંપનીના શેરમાં એક વર્ષ દરમિયાન 200 ટકા સુધી વધારો થયો છે



શુક્રવારે 14 જૂનના રોજ કંપનીનો શેર 5.96 ટકા વધીને 201.75 રૂપિયા પર બંધ થયો છે



5 દિવસમાં કંપનીના શેરમાં શાનદાર તેજી જોવા મળી છે



છ મહિનામાં કંપનીનો શેર 116 ટકા સુધી વધ્યો છે



5 વર્ષમાં આ શેરે 1130 ટકાનું વળતર આપ્યું છે



કંપનીને ગત સપ્તાહે CDACથી કુલ 509.37 રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે



ડિસ્ક્લેમરઃઅહીં આપેલી જાણકારી માત્ર માહિતી માટે છે. માર્કેટમાં રોકાણ જોખમને આધિન છે.



રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો