મોટાભાગના લોકોનો આધાર કાર્ડનો ફોટો ખરાબ થઈ જાય છે



કેટલાક લોકોને તેઓ કેવી રીતે બદલાવી શકે તેની ખબર હોતી નથી



તમે તમારા આધાર કાર્ડમાં રહેલો જૂનો ફોટો આસાનીથી બદલાવી શકો છો



અહીંયા જાણો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ



સૌથી પહેલા uidai.gov.in ની વેબસાઇટ પરથી ઓનલાઇન ફોર્મ ડાઉનલોડ કરો



આ ફોર્મને તમે આધાર એનરોલમેંટ સેંટર પરથી પણ લઈ શકો છો



ફોર્મ ભર્યા બાદ તમે નજીકના આધાર એનરોલમેંટ સેંટર પર જમા કરાવી શકો છો



આધારને અપડેટ કરવા માટે 100 રૂપિયા પેમેંટ કરવું પડશે



જે બાદ તમારે બાયોમેટ્રિક ડિટેલ્સ ચેક કરાવવી પડશે



આ પ્રક્રિયા બાદ તમે UIDAI વેબસાઇટ પર તમારા અપડેટ થયેલા આધાર સ્ટેટસને ચેક કરી શકો છો