બેંકની જેમ તમે પોસ્ટમાં પણ રોકાણ કરી શકો

પોસ્ટમાં ઘણી રોકાણની સ્કીમ ચાલે છે

લોકો હવે બેંકની જેમ પોસ્ટ એફડીમાં પણ રોકાણ કરે છે

પોસ્ટની ટાઈમ ડિપોઝિટ TD સ્કીમ ખૂબ જ સારી છે

Post TD સ્કીમમાં1-5 વર્ષ રોકાણના વિકલ્પ મળે છે

આ સ્કીમમાં જમા પૈસા 7.5 ટકા વ્યાજ મળે છે

તમે 5 વર્ષની FDમાં 15 લાખ જમા કરો છો

તો તમને 6,74,922 વ્યાજ તરીકે મળે છે

5 વર્ષ બાદ તમારી પાસે 21,74,922 ફંડ હશે

(રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો)