વર્તમાન સમયમાં સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરવું જોઇએ કે નહિ

Published by: gujarati.abplive.com

હાલ સોના ચાંદીના ભાવ વધી રહ્યાં છે

Published by: gujarati.abplive.com

આવનાર સમયમાં પણ પ્રાઇઝ વધવાની શક્યતા છે

Published by: gujarati.abplive.com

એક્સ્પર્ટના મતે લાંબા ગાળા માટે આ રોકાણ સેફ છે

Published by: gujarati.abplive.com

એક્સ્પર્ટના મતે ઘરેણાં ખરીદવાનું ટાળો

Published by: gujarati.abplive.com

ETF, મ્યુચ્યુઅલ ફંડ, કે સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) માં રોકાણ કરવું વધુ સલામત

Published by: gujarati.abplive.com

ચાંદીનું આકર્ષણ તેના ઝડપી વિકાસમાં રહેલું છે.

Published by: gujarati.abplive.com

ઇલેક્ટ્રિક વાહનો સહિતમાં ચાંદીનો વધ્યો ઉપયોગ

Published by: gujarati.abplive.com

જેના કારણે ચાંદીની ડિમાન્ડ વધી છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાતના મતે ડિમાન્ડ વધતાં સિલ્વર હજુ પણ મોંધું થશે

Published by: gujarati.abplive.com

નિષ્ણાતના મતે આ કારણે સિલ્વરમાં રોકાણ વધુ સેફ છે

Published by: gujarati.abplive.com