આજે આપણે પોસ્ટ ઓફિસની RD યોજના વિશે જાણીશું

RD એટલે રિકરિંગ ડિપોઝિટ

RD યોજના પર 6.7 ટકા વાર્ષિક વ્યાજ

RD ખાતું 10 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ માટે ખોલી શકાય

RD માં મહિને 2200 જમા કરો તો 60 મહિના બાદ કેટલા મળે ?

Published by: gujarati.abplive.com

60 મહિના પછી પાકતી મુદત પર કુલ 1,57,004 રૂપિયા મળશે

Published by: gujarati.abplive.com

તમારા દ્વારા જમા કરાયેલા 1,32,000 રૂપિયા

Published by: gujarati.abplive.com

ઉપરાંત 25,004 રૂપિયાનું વ્યાજ શામેલ છે

પોસ્ટ ઓફિસમાં તમારા પૈસા સુરક્ષિત છે

(રોકાણ કરતા પહેેલા હંમેશા નિષ્ણાંતની સલાહ લો)