લોકો બેંકની જેમ હવે પોસ્ટમાં પણ રોકાણ કરે છે

પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં રોકાણ કરી સારુ ફંડ બની શકે છે

Post ની RD માં 6.7 ટકા વ્યાજ મળે છે

પોસ્ટ RD માં મહિને 2800 જમા કરી તમે મોટું ફંડ બનાવી શકો

RD માં મહિને 2800 જમા કરો તો 31826 રુપિયા રિટર્ન મળશે

5 વર્ષ બાદ તમારી પાસે 1,99,826 રુપિયા હશે

5 વર્ષમાં તમે Post ની RD માં 1,68,000 જમા કરશો

જેમાં તમને રિટર્ન 31826 રુપિયા મળશે

આ સ્કીમમાં રોકાણ કરી સારુ ફંડ બનાવી શકો છો

(હંમેશા રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો)