પોસ્ટની આરડી સ્કીમમાં રોકાણ કરવાથી સારુ વળતર મળશે

બેંકની જેમ લોકો હવે પોસ્ટમાં પણ રોકાણ કરે છે

પોસ્ટ ઓફિસમાં ઘણી બચત યોજનાઓ છે

પોસ્ટ RD સ્કીમમાં તમને 6.7 ટકા વ્યાજ મળે છે

પોસ્ટ ઓફિસમાં તમારુ રોકાણ સુરક્ષિત છે

પોસ્ટની RD સ્કીમમાં 9000 મહિને જમા કરો છો

60 મહિના એટલે કે 5 વર્ષ બાદ કુલ 6,42,292 રુપિયા મળશે

5,40,000 રોકાણ થયું હશે, તમને રિટર્ન તરીકે 1,02,292 રુપિયા મળે

લાંબા સમય સુધી રોકાણ કરી સારુ ફંડ બનાવી શકો

(રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો)