લોકો હવે રોકાણ કરવા માટે જાગૃત બન્યા છે

પોસ્ટની RD સ્કીમમાં રોકાણ કરી સારુ ફંડ બનાવી શકો છો

Post ની RD માં 6.7 ટકા વ્યાજ મળે છે

લોકો બેંકની જેમ હવે પોસ્ટમાં પણ રોકાણ કરે છે

RD માં મહિને 2800 જમા કરો તો 31826 રુપિયા રિટર્ન મળે

5 વર્ષ બાદ તમારી પાસે 1,99,826 રુપિયા ફંડ બને

5 વર્ષમાં તમે Post ની RD માં 1,68,000 જમા કરશો

જેમાં તમને રિટર્ન 31826 રુપિયા મળશે

પોસ્ટની આ સ્કીમમાં રોકાણ કરી સારુ ફંડ બનાવી શકો છો

(હંમેશા રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો)