SIP માં રોકાણ કરી સારુ રિટર્ન મેળવી શકો છો

મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી રોકાણ માટે બેસ્ટ છે

લાંબાગાળા સુધી રોકાણ કરી તમે મોટું ફંડ બનાવી શકો છો

SIP માં રોકાણ કરવાથી તમને કમ્પાઉન્ડીંગનો ફાયદો મળે છે

મહિને 10,000 રુપિયાની SIP થી તમે કરોડપતિ બની શકો

SIP માં અંદાજે 12 ટકા વળતર મળે છે

20 વર્ષ સતત રોકાણ કરો તો 20 વર્ષમાં તમે 91.98 લાખનું ફંડ બનાવી શકો

જો 15 ટકા રિટર્ન મળે તો તમારી રકમ 20 વર્ષમાં 1.32 કરોડ થાય

લાંબા સમય સુધી તમારે રોકાણ કરવું પડે

રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો