પોસ્ટની RD સ્કીમમાં તમે રોકાણ કરી સારુ ફંડ બનાવી શકો

બેંકની જેમ પોસ્ટમાં પણ સારી યોજનાઓ છે

પોસ્ટમાં લાંબા સમય સુધી રોકાણ કરી તમે મોટું ફંડ બનાવી શકો છો

પોસ્ટની RD સ્કીમમાં તમને 6.7 ટકા વ્યાજ મળે છે

RD માં મહિને 2800 જમા કરો તો 31826 રુપિયા રિટર્ન મળશે

60 મહિના બાદ તમારી પાસે 1,99,826 રુપિયા હશે

60 મહિનામાં તમે પોસ્ટ RD માં 1,68,000 જમા કરાવશો

જેમાં તમને રિટર્ન 31826 રુપિયા મળશે

પોસ્ટની આ સ્કીમમાં રોકાણ કરી સારુ ફંડ બનાવી શકો છો

(હંમેશા રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો)