ઈનકમ ટેક્સ ભરવો દરેક માટે મોટી સમસ્યા છે



લોકો ટેક્સ બચાવવા માટે ઘણા પ્રયાસ કરે છે



તમે પણ ટેક્સ બચાવવા માંગતા હોય તો આ ટિપ્સ ફોલો કરો



LIC,PPF માં રોકાણ કરી 1.5 લાખ સુધી છૂટ મળી શકે છે



NPSમાં રોકાણ કરો છો તો 50 હજારની છૂટ મળે છે



હોમલોન પર 2 લાખ સુધી વ્યાજ કર છૂટ મેળવી શકો



હેલ્થ ઈન્સ્યોરન્સ લઈ 25 હજારની છૂટ મેળવી શકો



60 વર્ષની ઉંમરના માતા-પિતાના પ્રિમયમ ભરવા પર છૂટ મળશે



Thanks for Reading. UP NEXT

માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યા છે આ IPO

View next story