સિબિલ સ્કોર કેવી રીતે સુધારી શકાય?

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_32.jpg

લોન અથવા ક્રેડિટ કાર્ડ મળતા પહેલાં બેંક તમારો સિબિલ સ્કોર ચેક કરે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

સારો સિબિલ સ્કોર હોય તો સરળતાથી લોન મળી જાય છે અને વ્યાજ પણ ઓછું લાગે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

જો સિબિલ સ્કોર ઓછો હોય તો લોન મળવામાં મુશ્કેલી થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

એવામાં ચાલો આજે અમે તમને જણાવીએ કે તમારો સિબિલ સ્કોર કેવી રીતે સુધારી શકો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

EMI સમય પર ન ભરવાથી સ્કોર ઘટી શકે છે, તેથી ઓટો-પે અથવા રિમાઇન્ડર લગાવો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

બધા ક્રેડિટ કાર્ડનું બાકી સમયસર ચૂકવો, આથી પણ રિપોર્ટમાં ખરાબ અસર દેખાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

ઓછામાં ઓછું મિનિમમ અમાઉન્ટ જરૂર ભરો જેથી ચુકવણી ન કરવાની નોંધ ન બને

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

નિયમિત રીતે તમારો સિબિલ રિપોર્ટ ચેક કરો, કોઈ ભૂલ દેખાય તો તેને સુધારો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

વારંવાર લોન અથવા કાર્ડ માટે અરજી કરવાથી પણ સ્કોર પર ખરાબ અસર પડે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

એફડીની સામે સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ લો, આથી સ્કોર સુધારવામાં મદદ મળે છે