નાની રકમ બચાવીને ભંડોળ ઊભું કરવા પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સારો વિકલ્પ

પોસ્ટ ઓફિસ RD 6.70 ટકા વાર્ષિક વ્યાજ દર ઓફર કરે છે

રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં તમારે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવવી પડે

આ મુદત સામાન્ય રીતે પાંચ વર્ષ હોય છે

RD માં દર મહિને ₹2,000 જમા કરો તો 5 વર્ષમાં રોકાણ ₹1.20 લાખ થશે

6.70% વાર્ષિક વ્યાજ પર આ રકમ પરિપક્વતા સમયે આશરે ₹1,43,000 થશે

દર મહિને ₹1,000 નું રોકાણ કરવાથી 5 વર્ષ પછી ₹71,000 નું ભંડોળ જનરેટ થશે

પોસ્ટ ઓફિસ RD એ ભારત સરકાર દ્વારા સમર્થિત યોજના

પોસ્ટ RD માં પૈસા ગુમાવવાનું કોઈ જોખમ નથી

સમયસર રોકાણ કરી તમે મોટું ફંડ બનાવી શકો