મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સૌથી બેસ્ટ માનવામાં આવે છે

આજકાલ લોકો SIP માં રોકાણ કરી રહ્યા છે

SIP માં રોકાણ કરી તમે સારુ ફંડ બનાવી શકો છો

SIP માં શેર બજારની સાથે કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે

SIP માં લાંબાગાળાના રોકાણથી ફાયદા થાય છે

મહિને 5000 જમા કરો છો તો 20 વર્ષમાં મોટું ફંડ બની જશે

મ્યુચ્યુઅલ ફંડમાં અંદાજે 12 ટકા રિટર્ન મળે છે

મહિને 5000 જમા કરવાથી 20 વર્ષ બાદ 46 લાખનું ફંડ બની શકે

15 ટકા રિટર્ન મળે તો 20 વર્ષમાં 66 લાખ બની શકે

(આ માત્ર જાણકારી, રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો)