દેશમાં ઘણા બધા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે

જેમાં લાંબાગાળા સુધી રોકાણ કરવાથી શાનદાર વ્યાજ મળે છે

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ એકસાથે રોકાણનો વિકલ્પ આપે છે

ઘણા લોકો SIPમાં મહિને રોકાણ કરે છે

SIP ન કરવી હોય તો તમે એકસાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો

મ્યુચ્યુઅલ ફંડમાં 2 લાખનું રોકાણ કરો તો 20 વર્ષમાં કેટલા પૈસા બને

મ્યુચ્યુઅલ ફંડમાં અંદાજે તમને 12 ટકા રિટર્ન મળે

તમારા 2 લાખ 20 વર્ષમાં 19.29 લાખ બની જશે

15 ટકા રિટર્ન મળે તો 2 લાખ 20 વર્ષમાં 32.73 લાખ બને

મ્યુચ્યુઅલ ફંડમાં હંમેશા રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ