પોસ્ટમાં ઘણી બચત યોજના ચાલે છે

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) જૂની અને લોકપ્રિય બચત યોજના

PPF યોજના હાલમાં વાર્ષિક 7.1 ટકા વ્યાજ દર આપે છે

PPF ખાતું કોઈપણ બેંકમાં ખોલી શકાય છે

PPF સ્કીમમાં દર મહિને ₹5000 જમા કરાવો છો

PPF ખાતું 15 વર્ષમાં પરિપક્વ થાય છે

15 વર્ષ પછી પાકતી મુદત પર કુલ 16,27,284 રૂપિયા મળશે

આમાં તમારા રોકાણના 9,00,000 રૂપિયા હશે

આ સિવાય વ્યાજના 7,27,284 રૂપિયાનો સમાવેશ થાય છે

(રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો)