છેલ્લા ઘણા સમયથી લોકો રોકાણ પ્રત્યે જાગૃત થયા છે



બેંકની જેમ લોકો હવે પોસ્ટમાં પણ રોકાણ કરે છે



પોસ્ટમાં પણ ઘણી બચત સ્કીમ ચાલે છે



પોસ્ટની RD સ્કીમમાં રોકાણ કરી તમે સારુ ફંડ બનાવી શકો છો



પોસ્ટ  RD સ્કીમમાં હાલ 6.7 ટકા વ્યાજ મળે છે



આ સ્કીમ 60 મહિને મેચ્યોર થાય છે



મહિને 2500 જમા કરો તો 1,78,415 ફંડ જમા થશે



જેમાં તમારુ રોકાણ 1,50,000 હશે



બાકીની રકમ તમને વ્યાજ તરીકે મળશે



રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો