બેંકની જેમ લોકો હવે પોસ્ટ ઓફિસની સ્કીમમાં પણ રોકાણ કરે છે

પોસ્ટની RD સ્કીમમાં 6.7 ટકા વ્યાજ મળે છે

પોસ્ટ સ્કીમમાં રોકાણ કરવાથી ગેરંટી સાથે વળતર મળે છે

પોસ્ટની RD સ્કીમમાં રોકાણ કરી તમે સારુ ફંડ બનાવી શકો છો

RD સ્કીમમાં મહિને 2800 જમા કરો તો રિર્ટન તરીકે 31826 મળશે

5 વર્ષ બાદ તમારી પાસે કુલ 1,99,826 રુપિયા હશે

પોસ્ટની RD સ્કીમમાં 5 વર્ષમાં તમે 1,68,000 જમા કરશો

તમને તેના પર કુલ રિટર્ન 31826 મળશે

લાંબા સમય સુધી રોકાણ કરી તમે સારુ ફંડ બનાવી શકો

(આ માત્ર જાણકારી રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો)