શેર ખરીદતા પહેલા કંપની વિશે આ 10 બાબતો જરૂર જાણો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સ્ટોકમાં રોકાણ કરતા પહેલા કંપનીની કેવી રીતે તપાસ કરશો?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કંપનીના છેલ્લા કેટલાક વર્ષોના નફા અને આવક તપાસો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કંપની પર કેટલું દેવું છે તે જાણવું જરૂરી છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મેનેજમેન્ટની વિશ્વસનીયતા અને ટ્રેક રેકોર્ડ તપાસો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કંપની નિયમિત ડિવિડન્ડ આપે છે કે નહીં તે ચકાસો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શેરનું PE Ratio અને Valuation સમજો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કંપનીના ભવિષ્યના ગ્રોથ પ્લાન વિશે જાણો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સ્પર્ધકોની સરખામણીએ કંપની કેટલી મજબૂત છે તે તપાસો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માત્ર ચર્ચાઓના આધારે નહીં, સંપૂર્ણ રિસર્ચ બાદ જ રોકાણ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ