પાકિસ્તાન જાપાન કરતા પણ અમીર થઇ જશે



ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે



જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે



વર્લ્ડ ઓફ સ્ટેટિક્સના અનુસાર 2075 સુધીમાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સારી થઇ જશે



વર્ષ 2075 સુધીમાં પાકિસ્તાન દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે



2075 સુધી પાકિસ્તાનની જીડીપી 12.3 ટ્રિલિયન ડોલર થશે



જ્યારે જાપાનની જીડીપી 7.5 ટ્રિલિયન ડોલર હશે



પાકિસ્તાન જાપાનને પણ પાછળ છોડી દેશે



પાકિસ્તાન રશિયા, ફ્રાન્સ, જર્મની જેવા દેશોને પણ પછાડી દેશે



2075 સુધી ભારત દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે